November 29, 2023

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાંશુદ્ધ પીવાના પાણી માટે 38 કરોડના ખર્ચેધારાસભ્ય જે,વી, કાકડીયા દ્વારા ખાત મુહરત કરવામાં આવ્યું

Share to



અમરેલી જિલ્લામાં વિકાસના કામો વેગવંતા બન્યા બગસરા તાલુકાના ગામોને જોડતી જૂથ પાણી પુરવઠાની યોજના અંતર્ગત 38 કરોડની યોજનાનું ખાત મુહૂર્ત સમઢિયાળા ગામે કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે..અમરેલી જિલ્લામાં ધણા વર્ષથી લોકોની સુધ્ધ પાણી માટેની માગણી હતીઅને હવે આ યોજનાનો લાભ બગસરા ને પ્રાપ્ત થયો છે લોકોને પાણીનો લાભ મળતા તાલુકાના લોકોએ ધારાસભ્ય જે.વી.કકડીયાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા પાણી પુરવઠાની
આ યોજના થી સમઢીયાળા, કાગદડી, નવા જુના ઝાંજારીયા સહિત 8 થી વધારે ગામોને સુદ્ધ પાણીનો લાભ મળશે
આ તકે પાણી પુરવઠા ના અધિકારીઑ ગામના સરપંચ સહિત આજુ બાજુના ના ગ્રામજનો અને તાલુકા ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર, મહેશ કથિરીયા


Share to