December 21, 2024

અમરેલીના ધારી તાલુકાના વેકરીયા ગામમાં માતૃભૂમિને રક્ષા માટે બલિદાન આપનાર વીર જવાન ને મહિલાઓએ હાથમાં દીવડા પ્રગટાવી સત સત નમન કર્યા

Share to



અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરિયા પરા ગ્રામ પંચાયત માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિ ની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વિર જવાનને શત શત નમન કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહેતા ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયા, જિલ્લા પંચાયતના સભ્ય કમળાબેન ભુવા, ખોડાભાઈ ભુવા, અને સરપંચ સહિત બહોળી સંખ્યામાં બાઈઓ બહેનો અને આગેવાનો હાજર રહ્યા હતા જેમાં જેમાં બહેનો દ્વારા હાથમાં દીવડા પ્રગટાવીને ભારતની સરહદો ઉપર રક્ષા કરતા વીર જવાનોને સત સત વંદન કર્યા હતા

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed