December 18, 2024

બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,

Share to

બોડેલી – ડભોઈ પર બાઇકના શો રૂમ પાસનો બન્યો બનાવ,

મૃતક કિશોર નવીનગરીમાં રહેતો શિવમ બારીયા હોવાનુ આવ્યું સામે,

કિશોરના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો,

બોડેલી પોલીસે પરિવારના નિવેદન લઈ શરૂ કરી તપાસ,


કિશોર ને કરંટ લાગતા પરિવારજનો માં દુઃખનો પહાડ તૂટી પડ્યો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed