December 21, 2024

*૧,૫૦૦ જેટલા નગરજનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા*

Share to

*કવાંટ ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા*

* દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત કવાંટ ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી. આ રેલીમાં અંદાજીત ૧,૫૦૦ જેટલા નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed