જૂનાગઢના ભેસાણ શહેરમાં આશરે 17થી 18 હાજર વસ્તી ધરાવતું શહેર છે જેમાં છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ જ નથી વહીવટદાર થી ગ્રામ પંચાયતનું શાસન ચલાવવામાં આવે છે અનેભેસાણ તાલુકામાં ધારાસભ્ય પણ નથી એટલે સરપંચની અને ધારાસભ્યોની ચૂંટણી અહીંયા સરકાર દ્વારા કરવામાં નથી આવી એટલે આ તાલુકામાં લોકોની રજૂઆત લોકોના પ્રાથમિક સુવિધા પ્રશ્ન સાંભળવા વાળા કોઈ નેતા નં હોય તો પછી વિકાસની તો વાત જ શું કરવી વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે ગ્રામ પંચાયત દ્વારા વેરાની વસુલાત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી પીવાના પાણીની સમસ્યા આજ સુધી ઉકેલી નથી જેમાં છેલ્લા 9 દિવસ થયા પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો રોસે ભરાઈને ગ્રામ પંચાયતનો ઘહેરાવ કરીને વહીવટદાર તેમજ તેમજ ટીડીઓ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપીને લોકોએ જણાવેલ કે અમારા મુખ્ય પ્રશ્નનો અમલ નહીં થાય તો ગ્રામ પંચાયતને ના છૂટકે તારા બંધી કરવી પડશે જવાબદારી તંત્રની રહેશે એક બાજુ સરકાર યોજના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાડવી રહી છે અને ભેસાણ ના લોકો પાણી માટે વલખા મરે છે ભેસાણ ગામમાં પીવાનું પાણી ગ્રામ પંચાયતનું પનીતો ઠીક પણ વેચાતું પાણી લેવા માટે ટેન્કરમાં વેટિંગમાં ત્રણ ત્રણ દિવસ ચાલે છે કાળજાળ ગરમી 46 ડિગ્રી તાપમાન માં લોકોને પીવાનું પાણી ન મળે તો લોકોની હાલત હતી કફોડી બની સકે છે
આ બાબતની ગંભીર નોંધ લઈને પૂર્વ ધારાસભ્ય તેમજ ટીડીઓ સાહેબ અને વહીવટદાર દ્વારા લોકોને ખાતરી અપાય કે કાલ સવારથી પોલીસ પ્રોટકશન સાથે ગામમાં રહેલા પાણીના આપવામાં આવેલા ભુતીયા કનેક્શનનો ઉપર કડક કાર્યવાહી કરીને તમામ ભુતિયા કનેક્શન રદ કરવામાં આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ