નસવાડી તાલુકાના ચોરામલ ગામે જવાના રસ્તા ઉપર મુખ્યમંત્રી સડક યોજનામાં બ્રિજ મંજૂર થયો હતો અને એક એજન્સી દ્રારા બ્રિજની કામગીરી કરાઇ હતી લાખો રૂપિયાના ખર્ચે બ્રીજની કામગીરી કરાઇ હતી જ્યારે બ્રીજની કામગીરીની દેખરેખ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને બ્રિજ બનીને તૈયાર થઈ જતા ધારાસભ્ય નાં હસ્તે એક માસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું એક માસ વીતતાં બ્રીજની બંનેવ સાઈડ ની પેરાફિટ મા અનેક જગ્યાઓ ઉપર મોટી મોટી તિરાડો દેખાવા લાગી છે હજુ લોકાર્પણ ને એક માસ જેટલો સમય થયો છે અને કોન્ટ્રાકટર દ્રારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર દેખવા લાગ્યો છે એક માસમાં જ બ્રિજની પેરાફિટ માં તિરાડો દેખાતા અધિકારીઓની દેખરેખ ની પોલ ખુલી છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો ગ્રાન્ટ વિકાસનાં કામો માટે ફાળવે છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલી ભગત નાં કારણે કામોમાં ગુણવત્તા જળવાતી નથી
ફોટો લાઈન – નસવાડી તાલુકા ચોરામલ ગામે નવીન બનેલ બ્રીજની પેરાફીટ માં તિરાડો દેખાવા લાગી છે તેની તસવીર.
ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…