અવસર લોકશાહીનો હું નહિ ભુલું મતદાન કરવાનું તમે પણ ભુલતા નહિ
હું વોટ કરીશ જેવા બેનરો સાથે જિલ્લા કલેકટર અને ચૂંટણી પંચ દ્વારા બોડેલી એસટી ડેપોમાં વિશાળ એલઇડી સાથે લોકો મા મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા
લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા ના સંદેશ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મતદાતાઓને જાગૃત કરવામાં આવ્યા
લોકસભાની ચૂંટણી 2024 ના મતદાનના પડઘમ વાગી રહયાં છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો વૃધ્ધ થી માંડી યુવાન મતદાતા મતદાનની ક્ષણથી વંચિત ન રહે તેની માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના નવતર અભિગમના અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા ના સંદેશ મતદાન જાગૃતિ કાર્યક્રમ દ્વારા રવામાં આવી રહ્યો છે. ત્યારે બોડેલી એસટી ડેપો ખાતે એલઇડી દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા
ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…