September 7, 2024

બોડેલી કોલેજની બાજુમાં કચરાના ઢગલા

Share to



બોડેલી ઢોકલીયા ટી સી કાપડિયા કોલેજની બાજુમાં કચરાના ઢગલા જોવા મળતા વાહન ચાલકોની મુશ્કેલી વેઢવાનો વારો આવી રહ્યો

બોડેલી  ઢોકલીયા ચોકડીની બાજુમાં આવેલ ટી સી કાપડિયા કોલેજની બાજુમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ ચોકડી ઉપર દરરોજના હજારો વાહનો પસાર થાય છે  સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવું હોય અંકલેશ્વર સુરત તરફ જવું હોય અથવા છોટાઉદેપુર જવું હોય આ રસ્તા પરથી જવાય છે
ત્યારે અહીંથી પસાર થતા વાહનચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ રસ્તાની આજુબાજુ સાફ-સફાઈ કરવામાં આવે જેથી કરીને કોઈની મુશ્કેલી ન પડે
બોડેલી ઢોકલીયા ટી સી કાપડિયા કોલેજની બાજુમાં કચરાના ઢગલા જોવા મળતા વાહન ચાલકોની મુશ્કેલી વેઢવાનો વારો આવી રહ્યો છે


ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed