December 21, 2024

બોડેલી પથકમાં તાપમાનમાં વધારો ગરમીનો અહેસાસ બપોરના સમયમાં રસ્તાઓ નહિવત અવરજવર

Share to



બોડેલીના બજારોમાં બપોરે 2:00 વાગ્યા પછી લોકોની નહિવત અવર-જવર જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિયાળાની વિદાય જોવા મળી રહી છે

બોડેલી પંથકમાં છેલ્લા છ સાત  દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સવારે 11:00 વાગ્યા પછી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે બપોર સુધી તો 35 ડિગ્રી કરતાં વધારે તાપમાન જોવા મળી રહ્યું છે અને મોડી રાત્રે થોડો ઘણો ઠંડીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પંથકમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન 35 ડિગ્રી કરતાં વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અને રાત્રે એનાથી અડધું એટલે કે 19 20 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે બેવડી ઋતુ નો અનુભવ પણ જોવા મળી રહ્યો છે અને શિયાળાના વિદાય પણ એક અંશે જોવા મળી રહી છે છેલ્લા ચાર પાંચ દિવસથી સતત ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે બપોરે પણ બોડેલીના બજારોમાં લોકોની નહિવત અવર-જવર જોવા મળી રહી છે ત્યારે શિયાળાની વિદાય જોવા મળી રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી તેવું જોવા મળી રહ્યું છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed