આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં DYSP શ્રી કે.એચ.સૂર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓની અધ્યક્ષતામા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પબ્લિક લીડર્સ નાઓનો લોકદરબાર રાખવામાં આવ્યો હતો જેમાં બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી સી,પી,આઈ વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત બોડેલી નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં પબ્લિક લીડર્સ પાસેથી તેમની સમસ્યાઓ તથા સુજાવ લેવામાં આવ્યા હતા.જ્યારે લોકોની સમસ્યા દૂર કરવા સૂચનો કરાયા હતા. જેમા બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ નાઓ પાસેથી સમસ્યાઓ જાણવામાં આવી અને તેમના સુજાવ લેવામાં આવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…