જૂનાગઢ ના વિસાવદરમાં લાયન્સ કલબ દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્રી , ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી તેમજ તત્વચિંતક એવા મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ની જન્મજયંતિ અંતર્ગત પે સેન્ટર કન્યા શાળા વિસાવદર, સરકારી હાઈસ્કૂલ વિસાવદર, સુખપુર પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, પે સેન્ટર શાળા લાલપુર, નાની મોણપરી પ્રાથમિક શાળા તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં શાળા ના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધેલ. સ્પર્ધામાં શાળા વાઈઝ સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ