December 22, 2024

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન દ્વારા દિવાળી પર્વ તેમજ નવા વર્ષ તહેવાર નિમિત્તે એસ.ટી. સ્ટાફ ડ્રાઈવર/કંડકટર મિત્રોને મોઢું મીઠું કરાવીને ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

Share to



છોટાઉદેપુર લોકસભા માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી દ્વાર દિવાળી પર્વ તેમજ નવા વર્ષ તહેવાર નિમિત્તે એસ.ટી. સ્ટાફ ડ્રાઈવર/કંડકટર મિત્રોને મોઢું મીઠું કરાવીને મીઠાઈ વિતરણ કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.

દિવાળીના તહેવારો દરમિયાન લોકોને વતનમાં પહોંચાડવા અને મુસાફરીની સુલભતા રહે તે માટે નિષ્ઠાપૂર્વક દિવસ રાત કામ કરનાર એસ.ટી. કર્મચારીઓના યોગદાન સેવા બિરદાવવીને શુભકામનાઓ આપી.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed