December 19, 2024

GSRTC ના કર્મચારીઓ એ નરેન્દ્રમોદી સાહેબ ને પોસ્ટકાર્ડ લખી પોતાની હૈયાવરાળ ઠાલવી.*

Share to



*૧૮ ઑક્ટોબર ના રોજ રાજ્યસરકાર દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ચારનાં તમામ ફિક્સ પે ના કર્મચારીનો ૩૦% નો પગાર વધારો કર્યો. પરંતુ એમાંથી S.T ના કર્મચારીઓ ને પગાર વધારા થી બાકાત રખાયા.*

તમામ કર્મચારીઓ ની એક જ માંગ પગાર વધારો ST ના કર્મચારી ને પણ આપવા માં આવે. શા માટે ઓરમાયું વર્તન એમના જોડે કરવામાં આવે છે.

*ST ડિપાર્ટમેન્ટ નું યુનિયન અને સરકાર વાત ન સાંભળતી હોવાની રાવ સાથે કર્મચારી નરેન્દ્રમોદી સાહેબના શરણે પોહચ્યા.*


Share to

You may have missed