December 23, 2024

રાજુલા સહિત વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં 200મકાનો પુરા નહિ થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં જ રહેશે યુવાનોખજૂરભાઈ ટિમ દ્વારા રાજુલા તાલુકામાં મકાનો બનાવાનું કાર્ય આરંભ્યું

Share to


વિક્રમ સાખટ રાજુલા

બોક્સ શુ કહે છે જીગલી ખજૂર ટીમના નીતિન જાની?

રાજુલા જાફરાબાદ અને સૌરાષ્ટ્રભરમાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે અનેક નાનાં અને ગરીબ લોકોના મકાનો પડી ગયા હતા ત્યારે રેશન કરતાં સૌથી વધુ જરૂર હતી આશરાની સરકારે તો સર્વે કરી અને બધાને ૨૫ હજારથી લઈને ૯૪ હજાર રૂપિયા ચૂકવ્યા છે પરંતુ ખરેખર લોકસેવા નો પર્યાય હોય તો પોતાના ખર્ચે ગરીબ લોકોને મકાન બનાવી આપવાની નેમ અને બિલુ યુવાનોને ઝડપી હતું તે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડે છે રાજુલા તાલુકામાં પણ આજે ખજુર ટીમના યુવાનો દ્વારા મકાન નું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સહકાર આપ્યો હતો ત્યારે સ્વખર્ચે થઈ રહેલી સેવાને લોકો વધાવી રહ્યા છે

જાણવા મળતી વિગત મુજબ ખજુર ટીમ જે youtube માં હસી આપે છે તે યુવાનોની ટીમ દ્વારા રાજુલા-જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રમાં ઝાઝા વાવાઝોડું આવ્યું છે ત્યાં જે અતિ પછાત અને જેની પાસે પૈસા નથી તેવા લોકોને પોતાના મકાન ઉભા કરી દેવાનું આ યુવાનોએ ઝડપ્યું હતું આજરોજ રાજુલા તાલુકાના કથીવદર ગામે આપ ગરીબ લોકોનું મકાન બનાવવાનું કામ આવવાનું શરૂ કર્યું હતું અને લોકોએ પણ તેમાં થોડા અને હા પ્રસંશનીય કાર્યમાં ભાગીદાર બન્યા હતા જે લોકો માટે એક પ્રેરણારૂપ કાર્ય થયું હતું પોતાના ખર્ચે અને પોતાની ટીમ દ્વારા પોતાના હાથે મકાન બનાવી આપવું એ પણ એપ સેવાનું કામ છે આ સેવાનું કામ રાજુલામાં પણ શરૂ થતાં ગરીબ ના લોકો જે મકાન બનશે તે આશીર્વાદરૂપ આવશે

આજરોજ જીગલી અને ખજુર ટીમના નીતિનભાઈ જાની તરુણભાઈ જાની સાગરભાઇ રાજગોર નિલેશભાઈ તેરી યા રમેશભાઈ લાખણોત્રા તેમજ ગ્રામજનો જોડાયા હતા

બોક્સ શુ કહે છે ખજૂર ટીમના નીતિન જાની?
આ બાબતે ખજુર તેમના નીતિનભાઈ જાનીએ જણાવ્યું હતું કે અમે માત્ર બે દિવસ માટે અહીં આવ્યા હતા પરંતુ રેશન લઈને આવેલા પણ ખરેખર અહીં ગરીબ લોકોને મકાન ની જરૂર હતી આથી અમે આ કામ શરૂ કર્યું અત્યાર સુધીમાં a46 મકાનના કામ પૂર્ણ કર્યા છે હજુ જ્યાં સુધી 200 મકાન પુરા નહીં થાય ત્યાં સુધી અમે સૌરાષ્ટ્રમાં રહેવાના છે અને આગામી સમયમાં જાફરાબાદ અમરેલી રાજુલા સાવરકુંડલા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં જરૂર હશે ત્યાં મકાનો બનાવી અને આ સેવાનું કામ કર્યું જેમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર બ્રાહ્મણ થી લઇ છે દલિત સુધીના જેને પણ ખરેખર બકા ની જરૂર હતી તે તમામને મકાન બનાવી આપ્યા છે અને પોતાનો પાસે રહેલા પૈસાનો સદુપયોગ કર્યો છે અને લોકોને પણ અપીલ છે કે આવા સમયે એકબીજાની નજીક રહેવું અને લોકોને સહાયરૂપ થવું એ જ સાચી સૌરાષ્ટ્ર ઓળખ છે


Share to

You may have missed