December 22, 2024

ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે લોન ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટીંગ રીંગ માટેના નવનિર્મિત “મલ્ટીપરપઝ ગ્રાઉન્ડ” ના ઉદઘાટન મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે થશે

Share to


ભરૂચઃ ગુરૂવાર :- ભરૂચ શહેર અને જિલ્લામાં રમતગમત અને ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવા, રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓ-યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના હેતુસર “તપોવન સ્પોર્ટસ એકેડેમી” શરૂ કરવામાં આવેલ છે. જેમાં લોન ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટીંગ રીંગ માતેના નવનિર્મિત “મલ્ટીપરપઝ ગ્રાઉન્ડ” નું ઉદઘાટન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે થનાર છે.
આ ઉદઘાટન કાર્યક્રમ નિલકંઠેશ્વર મહાદેવ રોડ, ઝાડેશ્વર ભરૂચ ખાતે તા.૦૩/૦૭/૨૦૨૧ ના રોજ શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે થનાર છે.


Share to

You may have missed