December 20, 2024

પ્રગતિનો આધાર સ્તંભ શિક્ષણનો પાયો, શિક્ષણ અને જ્ઞાનનો સમન્વય એટલે નખત્રાણા ની સંતકૃપા વિદ્યાલય.

Share to


કચ્છને સુકો પ્રદેશ કહેવાય છે અને એક વાક્ય છે “કછડો બારે માસ ” પણ ભુજનુ નખત્રાણા એટલે સંત સુરાનાની ભુમિ અને જ્યાં સંત કૃપા છે.સંત કૃપાથી ચાલતી સંત કૃપા વિધાલય શિતલ છાયાના વાતાવરણમાં ૨૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઉત્તમ સુવિધા સાથેનુ મેનેજમેન્ટ ધરાવતી શાળામાં રમત ગમત થી આધુનિક શિક્ષણનો પાયો શિક્ષણ અને સંસ્કારનું સિંચન ધરાવતી શાળામાં એક વષૅની નોમૅલ ફી અંદાજે પચાસ હજાર રૂપિયામાં રહેવા જમવા,તેમજ શિક્ષણ ફી સહીતમા વિદ્યાર્થીનુ ભાવી ઘડી ટોપ લેવલે વિદ્યાર્થીના ઘડતરનો પાયો કંડારી કેળવણીનુ માગૅદશૅન આપતી આ શાળા મોખરાનું સ્થાન ધરાવે છે.જેની મુલાકાત લાઠીના પત્રકારે લીધી હતી.અને માહિતી મેળવી હતી.અને તેમની સાથે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા કાનજી દાદા કાપડી ધાર્મિક પરાયણ બે દિવસ આજુબાજુના આજુબાજુના વિસ્તારની સફર કરાવી હતી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed