December 17, 2024

પાલનપુર અંબાજી હાઇવે પર અકસ્માત 2 ના મોત 3 ઘાયલ…

Share to

બનાસકાંઠા….
મુમનવાસ પાસે સ્કોર્પિયો.મારુતિ.ઇકો વચ્ચે ટ્રિપલ અકસ્માત…

ઘાયલો ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

વડગામ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી..

ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed