December 23, 2024

બોડેલી તાલુકાના તાંદલજા ગણેશવડ નો રસ્તો તદ્દન બિસ્માર….

Share to


કેટલાય વર્ષોથી રોડ બન્યો નથી…
આ રોડ પર વારંવાર અકસ્માત થતાં હોય છે

પરંતુ આ રોડ પ્રત્યે અધિકારીઓનું ઓરમાયુ વર્તન..

રાજકીય નેતાઓના પણ ગણેશવડ ની પ્રજાને ઠાલા વચનો

બોડેલી તાલુકાના તાંદલજા ગણેશવડ નો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોઇ વહેલી તકે રસ્તાને બનાવવામાં આવે તેમ ગ્રામજનોની માંગ

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed