December 21, 2024

સાવલી તાલુકાના કનોડા ઞામપાસે આવેલ મહીસાઞર નદીના પુલપર લોખડની રેલીઞ મારેલ છે તે રેલીઞ પર ચઢીને સાવલીનઞરના ભીમનાથ મહાદેવ પાસે રહેતા રમેશભાઇ પાટણવાડીયાના દીકરા અજયભાઇરમેશભાઇ એ નદી માં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

Share to



સવારના ટાઇમમા બાઇક લઇ નોકરીયે જવુછુ તેમ કહી મહીસાઞર નદીના પુલપરથી કોઈ અઞમય કારણથી નદીમા પડતુમુકી આપધાત કરેલ હતો સકુટરના આધારે રાહદારીએ તેવોના ધરે જાણ કરતા આપધાત કરીયાની શંકા ના આધારે કનોડાઞામના તરવૈયા ઓ એ  નાવાડી દ્વારા લઞભઞ ચારકલાક ની મહેનત  બાદ નદીમાથી મૃતકની લાશ બહાર કાઢેલ હતી.

વડોદરા ફાયરબ્રિગેડને જાણકરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ ધટના સ્થળે આવી પોહચી હતી પણ તેવો શોધખોડની કામઞીરી આરંભે તે પહેલાજ મૃતક અજયની લાશ સ્થાનિક તરવૈયાવોને મડીજતા નદીમાથી બહાર કાઢેલ મરનારયુવકની ઉમર એકવીસ વષનીહતી તે સાવલી આર્ટસ એન્ડ કોમસ કોલેજમા બીએડમા અભ્યાસ કરતોહતો.આ મૃત દેહ ને સાવલી હોસ્પિટલ  પીએમ માટે ખસેડવા માં આવ્યો છે આગળ ની કાર્ય વાહી  હવે સાવલી પોલીસે હાથ ધરી છે.

*રીપોર્ટ : મુકેશસિંહ ભુમેલા*
*સાવલી/વડોદરા*


Share to

You may have missed