2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 1089 બુથોમાં વિડિઓ રથ ફરી પ્રજાજનોના સુઝાવો મેળવી 2047 માં ભારતને વિકસિત બનાવવા અંગેના સુઝાવો સુઝાવ બોક્સમાં એકત્રિત કરશે.જે અંગેના અભિયાનનો પ્રારંભ

Share toવિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૮૯ બુથોમાં વિડિઓ રથ ફરી પ્રજાજનોના સુઝાવો મેળવી ૨૦૪૭ માં ભારતને વિકસિત બનાવવા અંગેના સુઝાવો સુઝાવ બોક્સમાં એકત્રિત કરશે.જે અંગેના અભિયાનનો પ્રારંભ બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલયેથી છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લાના ધારાસભ્યો અભેસિંહભાઈ તડવી,જયંતીભાઈ રાઠવા,જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહીત જિલ્લાના પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી કી ગારંટી અભિયાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to