બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં

Share to

DNS NEWS બ્રેકીંગ :
શુ બીટીપી માં ભંગાણ સર્જાશે..,????

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં

આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મહેશ વસાવાએ લીધી શુભેચ્છા મુલાકાત

સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જાહેર સંમેલન યોજી ભાજપમાં જોડાઈ શકે છે..!!!

#BTP #ભારતીયટ્રાઇબલપાર્ટી #MaheshVasava #chotubhaivasava #jhagdiya #bharuch #bharuchloksabha #Election2024 #GujaratiNews

Share to

You may have missed