December 6, 2024

વાલિયા પોલિશ દ્વારા કનેરાવ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલરગર ફરાર…

Share to



જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન અનુસાર તેહવારો જિલ્લામાં થતા પ્રોહિબિશન ના ગુનહાને અટકવવા અપાયેલ સૂચના અનુસાર પોલીસ કાફલો પેટ્રોલિંગ માં હતો દરમિયાન વાલિયા તાલુકાનાં કનેરાવ ગામમાં રહેતો બુટલેગર જીતુ દલસુખ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 84 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર જીતુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ હાથ ધરી છે….


Share to

You may have missed