December 19, 2024

ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાયા

Share to


*હાલોલ તાલુકાના શિવરાજપુર રિસોર્ટ ખાતે રમતા હતા જુગાર*

*જુગારની સાથે સાથે નબીરાઓ દારૂની મોજ માણી રહ્યા હતા*

*ધારાસભ્ય સહિત અસંખ્ય શખ્સોને ઝડપી લેતી પોલીસ*

*દારૂ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો*


Share to

You may have missed