December 21, 2024

*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*

Share to

*લોકેશન. મુઠીયાર અબડાસા*

*જેમાં રુદ્ર અભિષેક તેમજ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી.*

*જેમાં પ્રકાશ રમણીલાલ જોશી તેમજ જગદીશ ચીમનલાલ ગોર અને ગામના આગેવાનોના હસ્તે આ જલાધારી તેમજ રુદ્રી હવન કરવામાં આવ્યું હતુ.*

*જેમાં ઘણી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમનું લાભ લીધો હતો.*

*જેમાં ચાવડા કાળુભા શિવુભા… ચાવડા લાખુભા ગગુભા… ચાવડા બુધુભા દાનુભા… ચાવડા ભીમજી વંકાજી… જાડેજા કરસનજી દેશરજી…. જાડેજા સતુભા દાનુભા…. જાડેજા હઠુભા દેવાજી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed