December 22, 2024

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય નેત્રંગ શાખા થકી.

Share to


મહા શિવરાત્રી પવઁની ભવ્ય ઉજવણી થઈ.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૩-૦૩-૨૦૨૪.

નેત્રંગ નગર મા જીનબજાર વિસ્તાર મા આવેલ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય શાખા ખાતે ઝાડેશ્વર ખાતે આવેલ મુખ્ય શાખાના  પ્રભા દીદીની નિશામા મહા શિવરાત્રી પવઁની  તેમજ બાબાના ૮૮મા જન્મ દિવસ ની કેક કાપી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનોની હાજરીમા કરવામા આવી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed