December 21, 2024

પદ્મશ્રી એવોર્ડ માટેના નોમિનેશન્સની ભલામણો જોગ

Share to


ભરૂચ જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય, સિધ્ધિ હાંસલ કરેલ હોય
એવી વ્યક્તિ વિશેષ કે સંસ્થાઓ નોંધે
0 0 0 0 0 0 0
ભરૂચઃ સોમવાર :- સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હેઠળ ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અન્વયે પદ્મશ્રી એવોર્ડ માટેના નોમિનેશન્સની ભલામણો અંગેનું આયોજન કરવાનું હોવાથી જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય, સિધ્ધિ હાંસલ કરેલ હોય એવી વ્યક્તિ વિશેષ કે સંસ્થાઓ કે જેઓ પદ્મશ્રી એવોર્ડ માટે યોગ્યતા જણાતા હોય તેમની ભલામણો હાર્ડ કોપીમાં તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભરૂચને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. પદ્મશ્રી એવોર્ડ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ https://padmaawards.gov.in છે એમ સિનિયર કોચ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed