જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન પોકસો એકટ મુજબ ગઇ તા.૧૨/૧૨/૨૦૨૪ નાં ૪.૨૧/૪૫ વાગ્યે જાહેર થયેલ આ કામના ફરીયાદીની સગીર વયની દિકરીને આરોપી નં-(૧) ખેતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી વાળાએ પોતાની સાથે ભગાડી લઈ જવા માટે આ કામના આરોપી નં (૨) કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી તથા (૩) તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ તથા (૪) ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધયપ્રદેશ નાઓને સાથે લઇ આવી તમામ આરોપીઓએ આ કામના ભોગ બનનારનું અપહરણ કરેલ દરમ્યાન આ કામના સાહેદો વચ્ચે પડતા આ કામના સાહેદો સાથે આ કામના આરોપીઓએ ઢીકા પાટુથી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઇ જઇ આરોપી નં.૦૧ નાએ ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલય આપી પાંચેક વખત શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની ફરીયાદ આપતા ઉપરોકત નંબરથી ગુન્હો રજી કરવામાં આવેલ
સદરહુ બનાવના આરોપીઓને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સારુ જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી નિલેશ જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબએ સૂચના કરેલ જે આધારે જુનાગઢ ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિકિતા શિરોયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ આધારે તપાસમાં હતા તે દરમ્યાન આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જીલ્લા તથા મહારાષ્ટ્ર રાજયના શકવડ જીલ્લામાં હોવાની માહીતી મળતા પો.સબ.ઇન્સ આર.વી. આહીર નાઓએ એફ ટીમ સાથે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્ય ખાતે તપાસ કરવા રવાના કરેલ અને તે દરમ્યાન ટેકનીકલ સોર્સ આધારે આરોપી કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ વાળાને વંથલી તાલુકાના લુશાળા ગામેથી પકડી લઇ તથા આરોપી તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે. મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ વાળાને ટેકનીકલ સોર્સ આધારે મહારાષ્ટ્ર રાજયના શકવડ જીલ્લા ખાતેથી પકડી લઈ તથા ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધધ્યપ્રદેશ વાળાને ટેકનીકલ સોર્સ આધારે મધ્યપ્રદેશ
રાજ્યના બડવાની જીલ્લા ખાતેથી પકડી લઇ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લઇ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપી :-(૧) કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે. મીરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ,
(૨) તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ તથા
(૩) ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ ।
આ કામગીરી કરનાર વંથલી પોલીસ સ્ટેશનની ટીમ (૧) પોલીસ ઇન્સપેકટર આર.કે. પરમાર
(૩) એ.એસ.આઇ એન.આર.વાઢેર
(૪) પો.હેડ.કોન્સ વી.કે.રાઠોડ
(૪) પો.કોન્સ દિનેશભાઈ આર. સીસોદીયા
(૫) પો.કોન્સ માનસિંહભાઇ એન. ગાંગણા
(૫) પો.કોન્સ વિક્રમસિંહ એ. જુજીયા
(૬) પો.કોન્સ પ્રવિણભાઇ વી. સિંધલ
(૬) પો.કોન્સ મિલનભાઇ આર. વાળા
(૭) પો.કોન્સ સંજયભાઇ એમ. સીસોદીયા(૭) પો.કોન્સ જીતેન્દ્રભાઇ ડી. કાથળ(૨) પો સબ ઇન્સ આર.વી.આહીર
(૮) પો.કોન્સ મુળુભાઇ જે. વાંદા પોલીસ ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ