December 22, 2024

ભરૂચ દૂધ ધારા ડેરી ડિરેક્ટર પદ પર થી રાજીનામું આપતા મહેશભાઈ સી વસાવા

Share to

દૂધ ધારા ડેરી એમ. ડી. ભરૂચ

વિષય – ભરૂચ દૂધ ધારા ડેરી ડિરેક્ટર પદ પર થી રાજીનામું આપવા બાબત.

ઉપરોક્ત વિષય અન્વયે હું દૂઘ ધારા ડેરીના એમ.ડી ને તા 21-09-2024 ના રોજ રાજી નામુ આપુ છું. કારણ કે સહકારી માળખામાં ભાજપના સહકારી આગેવાનો ના આંતરિક ડખા ને કારણે વાગરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી, અને ભરૂચ ડીસ્ટ્રિકટ કો ઓપરેટીવ બેન્ક ના ચેરમેન શ્રી અરૂણસિંહ રાણા તથા દૂધધારા ડેરી અને નર્મદા સુગર ના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ ભરૂચ દૂધ ધારા ડેરી ની આવનાર સમય ની ચૂંટણી ને લઇ ને ગાજ ગ્રહ ચાલવાથી બને આગેવાનો વચ્ચે નો વિવાદ ને લઇ ને સ્વ શ્રી દિનેશભાઈ પાદરીયા ની ખાલી પડેલી દૂધ ધારા ડેરી ભરૂચ ના ડિરેકટર ની સીટ ભરવા માં ડેરી ના સહકારી માળખાની નિતી નિયમ વિરુદ્ધ પ્રકાશ દેસાઈ ની ડિરેક્ટર તરીકે નિમણુંક કરવાથી હું સ્વ. દિનેશભાઈ પાદરીયા ના વારસદાર નિયમ પ્રમાણે ડિરેકટર બનાવવા જોઈતા હતા પરંતુ પ્રકાશ દેસાઈને નિમણુક કરવા થી હું રાજી નામુ આપુ છું.

નોંધ – મારી દૂધ ધારા ડેરી ની ડિરેકટર તરીકે ની ખાલી જગ્યા પર નીતિ નિયમ પ્રમાણે સ્વ. દીનેશ ચીનુ ભાઈ પાદરીયા ના વારસદારો માં થી નિતી નિયમ પ્રમાણે ડિરેકટર તરીકે નિમણુંક કરવામાં આવે એવી મારી દૂઘ ધારા ડેરી ભરૂચ ના એમ. ડી. ને મારી ભલામણ છે.

લી. મહેશભાઈ સી. વસાવા.


Share to

You may have missed