Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

Category: Bharuch

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર અરેઠીનાં સ્ટેશન પાસે રોડ ઉપરના ખાડા યથાવત

ખાડાના કારણે થતાં અકસ્માતની વણઝાર અટકશે ખરી, રોજે રોજ થતાં અકસ્માતની ઝંઝટથી ખેડૂતે રોડ ઉપર પડેલા ખાડાનું સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગથી દેડિયાપાડા હાઇવે ઉપર ઘણા લાંબા સમયથી અરેઠી ગામના સ્ટેશન પાસે મસમોટાં ખાડા પડ્યાં છે. ઘણાં લાંબા સમયથી ખાડા પડ્યાં હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોઈ એવું લાગી રહ્યું છે. ઘણાં […]

ચાસવડ દુધ ડેરીની વ્યવસ્થાપક સમિતિએ ૮૦૦૦ દુધ ઉત્પાદકોને માસ્ક-સેનીટાઇઝરનું વિતરણ કયુઁ,

તા.૨૪-૫-૨૦૨૧ નેત્રંગ, પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે,નિદૉષ લોકો કોરોના સંકમિત થવાથી મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારની આથિઁક કમર તુટી ભાંગી છે,મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જવાબદાર અધિકારીઓ ફરજિયાત વેક્સિનેશન કરાવવાની લોકોને અપીલ […]

પઠાર ગ્રા.પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ગણતરીના કલાકોમાં જેલભેગો,

આશાવર્કર મહિલાનો સ્નાન કરતો વિડિયો ઉતરતા પોલીસ ફરીયાદ થઈ હતી, તા.૨૪-૫-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ વાલીયા તાલુકાના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કર નો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો હતો,જેમાં સુરસિંગ સુખદેવ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રા.પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે,સુરસિંગ વસાવાએ પંચાયતની નજીક રહેતી એક આશાવર્કર નાવણીયામાં સ્નાન કરતી હતી તેનો […]

હરિયાણા, રાજસ્થાન,મધ્યપ્રદેશ, રાજયના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ડકૈતી/લુંટ/ચોરી ના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ભાગેડુ રીઢા મેવાતી ગેંગના આંતરરાજય ગુનેગારને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ તથા નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના આપવામા આવેલ હોય ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન ગઇકાલ […]

પઠાર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે મહિલાનો સ્નાન કરતો વિડિયો ઉતારતા મામલો પોલીસ મથકે પોહચ્યો.

તા.૨૩-૫-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ વાલીયા તાલુકાના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે મહિલા નો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો છે. મહિલાએ આ અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઓપરેટર ફરાર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સુરસિંગ સુખદેવ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ […]

સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો દૂરઉપયોગ કરી ફોન થી રૂપિયા માંગનાર ઈસમ ને ભરૂચ એલ.સી.બી એ ઝડપ્યો.

રિપોર્ટર,કાદર ખત્રી, ઝઘડિયા#DNSNEWS ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બીછેલ્લા પાંચ-છ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો […]

સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો દૂરઉપયોગ કરી ફોન થી રૂપિયા માંગનાર ઈસમ ને ભરૂચ એલ.સી.બી એ ઝડપ્યો.

ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બીછેલ્લા પાંચ-છ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ-નર્મદાના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા ના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી […]

ઉમલ્લા નજીક ફોર વ્હિલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

હરિપુરાના બસ સ્ટેન્ડ પાસેના મંદિરે દર્શન કરવા ગયેલ ઉચ્છબ ગામના આધેડનું કરુણ મોત થયુ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉચ્છબ ગામના એક આધેડ વયના ઇસમનું અકસ્માતમાં મોત થયુ હતુ.ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નજીકના ઉચ્છબ ગામે રહેતા મણિલાલ મિસ્ત્રી […]

વાલીયા : જયગુરૂદેવ સંગત પઠાર દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી ગુરુ ની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયા તાલુકાના પઠાર ગામે જયગુરૂદેવ સંગત પઠાર માં અનુયાયીઓ દ્વારા મથુરા નિવાસી વિશ્વ વિખ્યાત બાબા જયગુરૂદેવજી મહારાજ ની નવમી પુણ્યતિથિ નિમિતે ભૂખ્યા ને ભોજન માટે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી ના લીધે મથુરા આશ્રમ પર ૧૮ મી મે નો બાબા જયગુરૂદેવ મહારાજ નો વાર્ષિક ભંડારો સ્થગિત કરવામાં આવ્યો […]

નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

 નેત્રંગ. તા. ૧૭ મે, ૨૦૨૧. નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કમઁચારીઓ એ તેઓની વિવિઘ માંગણીઓ ના સંદર્ભમાં રાજય સરકાર સામે છેલ્લા લાંબા સમય થી ચાલી રહેલ આંદોલન ના ભાગરુપે આજે કાળા વસ્ત્ર ધારણ કરી ને ફરજ બજાવી હતી. છેલ્લા પંદર મહિના થી ગુજરાત કોરોના ના વાઈરસ સામે ઝઝૂમી રહ્યુ […]

Back To Top