* રમણપુરા ગામ પાસે ટ્રેક્ટર સાથે અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાયોતા.૧૭-૧૦-૨૦૨૧ નેત્રંગ નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં કરૂણ મોત નિપજતા...
Bharuch
૦૦૦૦૦૦૦૦ ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કે.વી. કે ચાસવડ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત તાલીમ કાર્યક્રમ...
ભરૂચઃ શનિવારઃ- બાગાયત ખાતા ધ્વારા નવીન અભિગમરૂપે શરૂ કરાયેલ “ આપણો તાલુકો- બાગાયતી તાલુકો “ હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી કરવા...
* પુવઁ જીલ્લા ભાજપ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે પ્રભારી-કૃષિ મંત્રીને રજુઆત કરીતા.૧૬-૧૦-૨૦૨૧ નેત્રંગ ખેતીમાં નુકસાન બાબતના સવઁમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાએ...
તા.૧૬-૧૦-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ તાજેતરમાં યોજાયેલ યોનેકસ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2021 અંડર 17-19 માં ભરૂચ જિલ્લાના નેત્રંગ...
તા.૧૬-૧૦-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગ સંચાલિત શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલ નેત્રંગમાં એન.સી.ઈ.આર.ટી ( NCERT )...
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ગુજરાત રાજ્યના નોડલ અધિકારી બ્રાન્ડ એમ્બેસેડર ડો. અર્જુનસિંહ રાણા અને હિન્દુ...
---- ભરૂચઃ- શનિવારઃ- આગામી ૧૯ ઓકટોબરના રોજ ઇદે-મિલાદ તહેવારને લઇને ઇ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીની અધ્યક્ષસ્થાને કાયદો-વ્યવસ્થાની બેઠક...
-------- ભરૂચ જિલ્લાના પ્રજાજનોને લીગલ સર્વિસ કેમ્પનો મહત્તમ લાભ મળે તે રીતે કામગીરીનું આયોજન કરવા કલેકટરશ્રીનો અનુરોધ -------- ભરૂચઃ- શનિવારઃ-...
---------- ભરૂચઃ- શનિવાર :- ભરૂચ જિલ્લાના ઇ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીએ જિલ્લા સંકલન સમિતિમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ...