DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં અપાયું આવેદન

Share to

વકફ સંશોધન બિલને રદ કરવા માંગ કરવામાં આવી,

બોડેલી અલીપુરા ચાર રસ્તા થી મૌન રેલી યોજી એસડીએમ કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું,

બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં અપાયું આવેદન

મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ હાજર રહ્યા,

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

Share to