DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું

Share to


પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી મિલ્કત સબંધી પ્રોહી બુટલેગર વિગેરે ગુનેગારોની ગે ઠા.પ્રવ્રુતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જુનાગઢ બી ડીવી. પો.સ્ટે પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.સ.ગાંધીનગર તરફથી મળેલ સુચના અન્વયે શહેરમાં લુખ્ખા/ટપોરી ઇસમો દ્વારા શરીર સબંધી મિલ્કત સબંધી, લુંટ, અપહરણ,બળજબરીથી કઢાવવાની કોશીષ જેવા ગંભીર ગુન્હામાં અવાર નવાર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુનેગારોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી આવા ગુનેગારોને રહેણાંક તથા બેઠક ઉઠકની જગ્યાએ તપાસ કરી નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલ ગુરા.ગાંધીનગર તફથી થયેલ સજેસન યાદીમાં પ્રોહી બુટલેગર ધિરેન અમૃતલાલ કારીયા રહે જુનાગઢ વાળા વિરૂધ્ધમા કોઇ ગે.કા પ્રવૃતી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ઇંચા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં આવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોના રહેણાંક મકાનો તપાસી ગે.કા પ્રવૃતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ પાંપણ્યા સાહેબ જુનાગઢ શહેર વિભાગ જુનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ પી.ઇન્સ શ્રી પી.સી. સરવૈયા બી-ડીવી પો.સ્ટે નાઓએ ટીમો બનાવી લીસ્ટેડ બુટલેગર ધિરેન અમૃતલાલ કારીયા રહે,જુનગઢ ખામધ્રોલ ગામના રેવન્યુ સર્વે નં.૧૦૨ પૈકી-૧ તથા રેવન્યુ સર્વે નં.૧૦૬/૧-બ ની જમીનના પ્લોટ નં.૯૯,૧૦૦,૧૦૧,૧૦૨ જેમા એક બાજુ આસરે ૧૧૦૦ ચોરસ ફુટ પાણા દાળના કારખાનાનો શેડ (બાંધાકામ) બાનાવેલ છે. જેની બાજુમાં માર્ગ નીકળતો હોય જેની ઉપર ગેર કાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરેલ હોય જેના વિરૂધ્ધમાં મહાનગર પાલીકાના અધિકારીઓની સાથે રહિ સદરહુ દબાણ દુર કરી જાહેર માર્ગનુ ખુલ્લો કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed