DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Share to



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે આયોજિત અંત્યોદય કલ્યાણના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટિલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
#PMinGujarat


Share to

You may have missed