DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ ના વિસાવદર થી સાસણ ગીર જંગલમાં નેસડામાં અભ્યાસ કરતા બાળકો ટેલેન્ટેડ

Share to


જૂનાગઢના વિસાવદર અને ગીર સાસણ ની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે એટલે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય હવે એમના બાળકો અભ્યાસ કરવા જાય કયા જેમાં ખાસ કરીને  જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે  એમાં પણ ખડખડ વેહેતી હિરણ નદી અને સિંહનો વસવાટ જંગલની આસપાસ  સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે એમના બાળકોને અભ્યાસ કરવા જવું ક્યાં જેમાં સરકાર દ્વારા કાશિયા નેસમાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા ઉભી કરવામાં આવી છે અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાડવામાં આવેલા છે શિક્ષક કેતન મેઘનાથી સાહેબે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવું હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે જંગલ નેસડામાં બાળકોને અભ્યાસ મળતા બાળકોના વાલીઓ પણ ખુશાલ  જોવા મળી રહ્યો છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી


Share to

You may have missed