DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ માં છેલ્લા દોઢેક વર્ષથી મજેવડી દરગાહ બનાવના ગુન્હામાં સંડોવાયેલ નાસતા-ફરતા ત્રણ આરોપીને જુનાગઢ પોલીસે દબોચિયા

Share to


જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇચા. પોલીરા અધિક્ષક  ભગીરથસિંહ જાડેજા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્જના લાગુ પડતા જીલ્લાઓમાં ગુનાના કામે નારતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓના લીસ્ટ મેળવી લીસ્ટ મુજબના આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના કરવામા આવેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ, જુનાગઢના પો.ઇન્સ શ્રી જે જે પટેલના માર્ગદર્શન હેઠળ sthan બ્રાન્ચના પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા, શ્રી વાય પી. ઠંડીયા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, જે અન્વયે જૂનાગઢ શહેર એ ડીવીઝન પો.૨ટે. માં આઈ.પી.સી. તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પ્રબ્લીક પ્રોપર્ટી એક્ટ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ (૧) નિજામુદ્દીન ઉર્ફે નિજામ હુસેનભાઇ ભીમાં ઘાંચી રઠે બા૨ારીયદ રોડ, કુંભારવાડા, (૨) સાહીદ ઉર્ફે સાજીદ ઇકબાલ મેમણ રહે. બુકર ફળીયા જૂનાગઢ (૩) ચકીલ ઉફે આકીબ હરાનભાઈ ખંભાતી રહે. પીશોરીવાડા મરજીદની બાજુમાં જુનાગઢ વાળાઓ પોતાની ધરપકડ ટાળવા સાફ નાસતા ફરતા હોય. જે આરોપીઓની ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા પો.સ.ઈ.થી વાય પી.હડીયા તથા એ એસ આઈ વિક્રમભાઈ ચાવડા પુંજાભાઈ ભારાઈ તથા પો.હે કો સાહીલ ચમા નાઓને ચોક્સ બાતમી હકિકત મળેલ કે, ઉપરોક્ત ત્રણેય નાસતા ફરતા આરોપીઓ હાલ ધારાગઢ દરવાજા રોડ, કુંભારવાડાના નાકા નજીક ઉભેલ હોવાની અને બહારગામ ભાગી જવાની પેરવીમાં હોવાની હકિકત મળતા તાત્કાલીક હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ત્યાથી ત્રણ ઇસમો હાજર મળી આવતા ત્રણેય ઇસમોને હસ્તગત કરી સદરહું ગુન્હાના કામે અટકની કાર્યવાઠી સારૂ એ ડીવીઝન પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ. શ્રી જે જે પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા, શ્રી વા.પી.હડીયા તથા એ.એસ આઈ. વિક્રમભાઈ ચાવડા, પુંજાભાઈ ભારાઈ તથા પો.હેડ કોન્સ. સાહિલ સમા વિ પો સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed