મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ 2023-24ના ડિવિડન્ડનો ₹10.65 કરોડનો ચેક કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.
Khabar Ek dum Sachi
More Stories
પાકિસ્તાનમાં આખી ટ્રેનનું અપહરણ : ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત, 120 લોકો બંધક
એ.સી.બી. સફળ ટ્રેપ કેસ::ટોલ ફ્રી-૧૦૬૪::*ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
RTIના નામે તોડ કરનારા તોડબાજો પર થશે કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી