જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા નું નામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી ખુશી
છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા ઉમેશભાઈ રાઠવા,
કલસ્ટર પ્રભારી ભુપેન્દ્રભાઈ ચુડાસમાએ કરી જાહેરાત,
પૂર્વ જિલ્લા ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી રહી ચુક્યા છે ઉમેશભાઈ રાઠવા,
આજે રાજ્યમાં જિલ્લાના નવા ભાજપ પ્રમુખોની કરવામાં આવી રહી છે જાહેરાત,
બોડેલી એ.પી.એમ.સી હોલ ખાતેથી ભારતીય જનતા પાર્ટી ના નવા પ્રમુખ તરીકે કરાઈ જાહેરાત,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા