DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો

Share to

ભરૂચ

ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો

મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને કરી હતી જાણ

પોલીસે દરવાજો તોડી તપાસ કરતા અંદરથી દંપત્તિના લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

દંપત્તીની હત્યા કે આત્મહત્યા એ બાબતે ઘૂંટાતું રહસ્ય

વાલિયા પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી


Share to