તારીખ 27 2 2025 ના રોજ મેં ઝઘડિયા પ્રાંત અધિકારી શ્રીને મારા મોબાઈલ નંબર 96875 66444 સમય સવારના ૧૧:૦૧ વાગ્યે તેમજ ઓફિસ નંબર 98794 81844 સમય સવારના ૧૧: ૨૯ વાગ્યે ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામની સીમમાં, ગૌચર અથવા પંચાયતની જગ્યામાં સિલિકાનું ગેરકાયદેસર ખોદકામ કરી ચોરી થઈ રહી છે તે બાબતે પ્રાંત શ્રી ઝઘડિયા ને મો. નંબર 75670 11411 પર પ્રતિ, પ્રાંત અધિકારી શ્રી ઝગડીયા આપને તારીખ 27-2-2025 ના રોજ જય ભારત સાથે જણાવવાનું કે ભરૂચ સંસદ શ્રી મનસુખ વસાવા જી એ તા. 25-02-2025ના રોજ આપ શ્રી ને ધ્યાને દોરીને સોશીયલ મીડિયા અને ફેશબુકમાં લખીયુ હતુ કે દમલાય ગામની સીમમાં ગૌચર અથવા પંચાયતની જગીયામાં સિલિકાનું ગેર કાયદેસર હિટાચી અને 50 થી 60 ટ્રકો દ્વારા ખોદકામ કરી ચોરી થઈ રહી છે. તે ગામની જગ્યા પર હજુકોય તપાસ કે પંચ નામું કે કાર્યવાહી થઈ નથી હું મહેશભાઈ છોટુભાઈ વસાવા EX -M L A જણાવવા માંગુ છું 24-2-2025 રાત્રી ના 10:10 વાગીયા ના વિડિઓ અને લોકેશન દમલાઈ ગામનું મોકલું છું જેની તાત્કાલિક તપાસ કરશો એવી અપેક્ષા રાખું છું મને દમલાઈ ગામ ના જાગૃત નાગરિક તરીકે ફોનકરી વ્હોટસએપ પર લોકેશન અને વિડીયો સાથે મોકલેલ હતો જે આપને શેર કરું છું તારીખ 27-2-2025 જરૂર લાગે તો દમલાઈ ગામ લોકેશન પર હાજર રહીશું અમારી મીડિયા ટિમ સાથે જય ભારત. આ સાથે લોકેશન મોકલું છું સહકાર આપશો.
આ મુજબના મેસેજ દ્વારા પ્રાંત શ્રી ને જાણ કરેલ પરંતુ તેઓ શ્રી દ્વારા અમારા જણાવેલ whatsapp મેસેજ ની કોઈ પણ જાતની નોંધ લીધેલ નથી તેમજ કાર્યવાહી કરવા અંગે કોઈ પણ જાતનું સૂચન કરવામાં આવેલ નથી અને મેસેજ પણ તેઓ દ્વારા જોવામાં આવેલ નથી.જેનું કારણ હોઈ શકે કે તેઓ આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવા માંગતા નથી જેથી ગેર કાયદેસર ખનન કરનારા ઓ પર કોય પણ જાતની કાર્યવાહી ના થાય અને તેઓ બચી શકે જેની મને શંકા છે. આ મુજબ નો મેસેજ અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી ને પણ મોકલેલ છે. આ વહીવટી તંત્ર તરફની બેદરકારી ના લીધે અમને જાણ ન થતાં. આપ શ્રી ને આ પત્ર દ્વારા ગેર કાયદેસર શીલીકા નું ખનન કરનારા ઓ પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરુ છું.
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી