DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ-નમઁદા જીલ્લા વસવાટ કરતાં આત્મીય આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન નેત્રંગ સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી-નુતનવષૉની નિમિત્તે ભવ્ય સત્સંગસભા અને અન્નકુટ સહિત મહાઆરતી-પ્રસાદીનું આયોજન કરાવામાં આવ્યું હતું.

Share to

રૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા,ધારીખેડા સુગર ફેક્ટરી-ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ,ભરૂચ જી.પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાયસિંગભાઈ વસાવા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ વસાવા,પુવઁપ્રમુખ શ્રી માનસિંગભાઇ વસાવા સાથે ઉપસ્થિત રહીને પરમપુજ્ય શ્રી ભક્તિવલ્લભ સ્વામીનારાયણ આશિવૉદ-આશિવચઁન ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જે દરમ્યાન મોટીસંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Share to