મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડના પ્રમાણમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે ₹245.30 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યમાં વધુ સુદ્રઢ અને સુવિધાજનક રોડ નેટવર્ક ઉપલબ્ધ બનશે અને નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વૃદ્ધિ થશે.
Khabar Ek dum Sachi
More Stories
દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી