October 2, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકાના માલધારીઓ ટિ , ડી, ઑ,ઓફિસે અનશન ઉપર ઉતરીયા

Share to

જૂનાગઢના ભેસાણ તાલુકાના 42 ગામના માલધારીઓ ગૌચરની જમીન ઉપર થયેલા ગેર કાયદેસર દબાણ હટાવવા માટે અનશન ઉપર બેઠા છે જેમાં કોઈપણ આધાર પુરા વિના હજારો વીઘા ગૌચરની જમીન ઉપર કબજો કરીને બેઠા હોય એવા લોકો પર 15 દિવસમાં જમીન ખાલી કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
માલધારીની મુખ્ય માંગ છે કે બહુચર ની જમીનમાં દબાણ 5હતા અમાર પરિવારના પેટ ભરવા માટે માલ ઢોર ક્યાં ચરવવા જવું તાલુકાના માલધારીઓ માંગ કરી રહ્યા છે જે લોકોએ દબાણ કર્યા છે તેને દસ દિવસમાં નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે અત્યારે ટીડીઓ દ્વારા દબાણ હટાવવા ખાતરી આપવામાં આવેલી છે અન્યથા આ માગણી 30 દિવસમાં નહીં માનવામાં આવે તો માલ ઢોરને સાથે રાખીને તાલુકા ભરના માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ટીડીઓ કચેરીનો ઘેરાવ કરીને કરવામાં આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed