October 12, 2024

ગણેશ ભક્તિથી રંગાયું બોડેલી શહેર વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય,

Share to

બોડેલી તાલુકામાં વાજતે ગાજતે અબીલ-ગુલાલ અને ડીજેના તાલ વચ્ચે વિસર્જન

બોડેલી તાલુકા સહિત જિલ્લામાં ગણપતિ બાપાના સ્થાપન કર્યા બાદ આજે 10માં દિવસે વિસર્જન બપોર પછી બોડેલી તાલુકાની મેરીયા નદી માં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યુંઅબીલ-ગુલાલ અને ટીમલી નાં તાલે બાપાની વિદાય આપવામાં આવી અગલે બરસ તુમ જલ્દી આના એવા નાદ સાથે લોકોમાં ઉત્સાહઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to