October 12, 2024

કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ૩૬ મી રકતદાન શિબિર યોજાઇ,, 2200 કરતાં વધુ યુનિટ બ્લડ ડોનેટ એકત્રીત કરાયું

Share to

ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, દ્વારા આયોજિત રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું .

રકતદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાઇ રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા

2200 જેટલા રક્તદાતાઓ એ રકતદાન કર્યુ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓ ને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to