December 1, 2024

જુનાગઢ મેંદરડા માં વિઘ્નહર્તા ગણપતિદાદાને છપ્પનભોગ ધરવામાં આવ્યો

Share to

જૂનાગઢ ના મેંદરડાના કૃષ્ણ નગર સોસાયટી માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પટાંગણ માં ગણેશ ઉત્સવ સમિતી ની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલ વિવિધ વાનગી ઓ નો વિઘ્નહર્તા ગણપતિ દાદા ને અન્નકોટ મા છપ્પન ભોગ નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામા ભાવીકો એ અન્નકોટ ના દર્શન નો લાભ લીધો હતો તેમજ મહા આરતી નુ પણ આયોજન રાખવા માં આવ્યુ હતું તેમજ બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવા મા આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed