September 4, 2024

*આજરોજ અબડાસા તાલુકામાં ડીપ ડિપ્રેશનના કારણે પવન અને ભારે વરસાદમાં ખેડૂતો અને માલધારીઓને થએલ નુકસાન, વીજ પુરવઠો પૂરું પાડવામાં pgvcl ની નબળી કામગીરી, પશુંધનમાં વધતી બીમારી, અબડાસાના  ઘણા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ બાબતે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.*

Share to

*લોકેશન.અબડાસા*

*જેમાં ઉપસ્થિત અબડાસા કોંગ્રેસ પ્રમુખ, અજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય સૈયદ તકિછાબાવા મહામંત્રી જામભા સોઢા, તા. પં. વિપક્ષ નેતા દાદાભાઈ જત, માલશીભાઈ પાતારિયા, હાજીદાદા, નુરમામદભાઈ, જાફર હિંગોરા, મનજીભાઈ મહેશ્વરી, ફકિરમામદ નોતિયાર, રઘુવીરસિંહ જાડેજા, ઓસમાણ નોતીયાર હાજર રહ્યા હતા.**સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed