September 3, 2024

બ્રેકિંગ બોડેલી ખાતે મોર્ડન મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

Share to

બોડેલી મોબાઇલની દુકાનમાં મોબાઈલ લઈ તસ્કરો રફુચક્કર

બોડેલી સુખી હોસ્પિટલ પાસે આવેલ મોર્ડન મોબાઇલમાં બની ચોરીની ઘટના

દુકાનમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed