September 8, 2024

મહિલા પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી…

Share to

ોધ માર વરસાદના કારણે અનેક જગ્યા પાણી ભરાતા વહીવટી તેમજ પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવી રહ્યું છે. આજે એક બાજુ હમીરસર ઓગન વિધિ અને બીજી બાજુ અચાનક કોઈ અસ્થિર મગજના યુવાન રસ્તામાં બેહોશ પડ્યા હતા ત્યારે માનવતાના ધોરણે મહિલા પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સ્થળ પર આવી તત્કલોસ માનવ જ્યોત સંસ્થાનો સંપર્ક કરી સુરક્ષિત જગ્યાએ અસ્થિર મગજના યુવાનને ખસેડવામાં આવ્યું હતું…

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed