October 12, 2024

*કચ્છમાં ભારે વરસાદના કારણે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં 12 ઇંચ વરસાદ.*

Share to

*નલિયાના ત્રણેય તળાવ ઓવરફ્લો થતા ગામ લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.*

*નલીયાની મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.*

*અબડાસા તાલુકાના નલિયા થી કોઠારા તરફ જવાનો રસ્તો હાલ બંધ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to