September 8, 2024

*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા વોર્ડ-01 વિસ્તારમાંથી 50 જેટલા લોકોને ભારતીય સેના અને  સ્થાનિક વહીવટીતંત્રના સહિયારા

Share to

*સરાહનીય કામગીરી…*

*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા વોર્ડ-01 વિસ્તારમાંથી 50 જેટલા લોકોને ભારતીય સેના અને સ્થાનિક વહીવટીતંત્રના સહિયારા પ્રયાસોથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા; તંત્ર દ્વારા સ્થાનિકોને સતર્ક રહેવા તેમજ બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ…*

#DNS news Gujarat


Share to

You may have missed